ફરિયાદ નિવારણ વ્યવસ્થા
VAV THARAD MEDIA ખાતે પ્રકાશિત સમાચાર, માહિતી અથવા અન્ય સામગ્રી અંગે કોઈ ફરિયાદ અથવા રજૂઆત હોય તો નીચે દર્શાવેલ Grievance Officerનો સંપર્ક કરી શકાય છે.
Grievance Officer
નામ: DINESH B JAKHESARA
હોદ્દો: Grievance Officer / Editor
મોબાઇલ: 9624272458
ઈ-મેલ:
vavtharadmidia@gmail.com
ફરિયાદ કેવી રીતે કરવી?
VAV THARAD MEDIA પર પ્રકાશિત કોઈ સમાચાર, લેખ, વીડિયો અથવા અન્ય ડિજિટલ સામગ્રી અંગે ફરિયાદ હોય તો ફરિયાદ ઈ-મેલ દ્વારા મોકલી શકાય છે.
ફરિયાદ કરતી વખતે શક્ય હોય ત્યાં નીચેની વિગતો આપશો:
- ફરિયાદ કરનારનું નામ અને સંપર્ક વિગતો.
- જે સમાચાર અથવા સામગ્રી અંગે ફરિયાદ છે તેની URL.
- ફરિયાદનું કારણ સ્પષ્ટ રીતે જણાવવું.
- જરૂરિયાત મુજબ સંબંધિત દસ્તાવેજ અથવા પુરાવા જોડવા.
ફરિયાદ અંગે કાર્યવાહી
પ્રાપ્ત થયેલી ફરિયાદની તપાસ લાગુ પડતા નિયમો અને Code of Ethics અનુસાર કરવામાં આવશે. Grievance Officer ફરિયાદ પર લાગુ નિયમો મુજબ નિર્ણય કરશે અને ફરિયાદકર્તાને નિર્ણયની જાણ કરવામાં આવશે.
ફરિયાદ માટે ઈ-મેલ: vavtharadmidia@gmail.com
VAV THARAD MEDIA
Website: www.vavtharadmedia.com
Editor / Grievance Officer: DINESH B JAKHESARA
0 ટિપ્પણીઓ