શુક્રવાર, 8 મે, 2026

 થરાદ ખાતે આજે શૌર્ય અને સ્વાભિમાનના પ્રતિક એવા ની 486મી જન્મજયંતિ નિમિત્તે ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.


કાર્યક્રમ દરમિયાન મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.


જય મહારાણા પ્રતાપ’ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રપ્રેમને યાદ કરવામાં આવ્યા હતા.


વધુ સમાચાર માટે જોડાયેલા રહો

Vav Tharad Media સાથે.






Vav Tharad Media 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template