નવનિર્મિત વાવ થરાદમાં મોટા વહીવટી ફેરફાર: કલેક્ટર-DDO બદલાયા
ગુજરાતના નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના કલેક્ટર જે.એસ. પ્રજાપતિ અને DDO કાર્તિક જીવાણીની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને મયુર મહેતા નવા કલેક્ટર અને કલ્પેશકુમાર શર્મા નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમાયા છે. આ બદલીથી જિલ્લાના વહીવટમાં મોટો ફેરફાર થશે.


0 ટિપ્પણીઓ