પાટણ જિલ્લાના સમીના સોનાર ગામ પાસે ગુલાબી કલરનું કેમિકલ યુક્ત પાણીથી પશુધન સામે ખતરો સ્થાનિક લોકોમાં રોષ*



પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા સોનાર ગામથી એક ચોકાવનારો અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડતો કિસ્સો સામે આવ્યો છે


ગામની સીમમાં આવેલી સરકારી ગૌચર જમીનમાં અજાણ્યા તત્વો દ્વારા મોટા પાયે ઝેરી અને ગુલાબી કલર નું કેમિકલ યુક્ત પાણી તેમજ કચરો ઠલવવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે 


આ કેમિકલ ના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં દિવ્ય અને પ્રસંગ દુર્ગંધ ફેલાઈ ગઈ છે તેના લીધે સ્થાનિક રહેશોડનું જીવન મુશ્કેલી બન્યું છે સૌથી ચિંતાજનક બાબતે એ છે કે ગૌચર ભૂમિએ ગામના અબુલ પશુઓ માટે ચરિયા ની મુખ્ય જગ્યાએ જ્યાં અત્યારે ઠેર ઠેર કેમિકલના ગુલાબી કલરના કબૂચ્યા ભરાઈ ગયા છે આ ઝેરી પાણી પીવાથી અથવા તેના સંપર્કમાં આવવાથી સ્થાનિક પશુ ધન પર મોટું સંકટ તૂટાઈ ગયું છે અને સ્થાનિક પર્યાવરણને પણ ક્યારેય ન શ્રદ્ધા તેવું મોટું નુકસાન થવાની પીધી સેવાય રહી છે 



ઘટનાની ગંભીરતા ને જોઈને જ ગ્રામજનોએ તાત્કાલિક એકઠા થઈ ને આ મામલે સ્થાનિક વહીવટી તંત્રને લેખીત અને મૌખિક જાણ કરી હતી ગ્રામજનોની ઉપગ્રહ રજૂઆત અને આક્રોશ ને પગલે Gpcb ની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ પ્રદૂષણ વિસ્તારનો બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને તપાસ અર્થે ગુલાબી કલરના કેમિકલ યુક્ત પાણીના નમુના લીધા હતા. આ નમૂનાએ લેબોરેટરી પેઇન્ટિંગ માટે મોકલવામાં આવશે જેથી કેમિકલ ની દિવ્યતા અને તેની ઘાતકતા જાણી શકાય 


ગ્રામજનોમાં વ્યાપક આક્રોશ છે અને તેઓ માગ કરી રહ્યા છે કે રાતના અંધારામાં કે સુખી રીતે આ પ્રકારની કેરી કચરો ઠલવી જતા ગુનાહિત અને જવાબદાર તત્વોને વહેલી તકે શોધી કાઢવામાં આવી ગામજનોએ વહીવટી તંત્ર પાસે માફ કરી છે કે પશુ અને માનવ જિંદગી સાથે તેના કરનાર આ તત્વો સામે કાયદે રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટનાઓ ના બને તેવી ગામજનોની માગ છે


_✍️દિનેશ બી જાખેસરા, પાટણ 

        વાવ થરાદ મીડિયા_