માણસા ડેપોના કંડકટર શ્રી મુકેશભાઈ લાલજીભાઈ ભ્રમભટએ માનવતાની સુગંધ બસમાં મહેકાવી 





ભ્રમભટ મુકેશભાઈ લાલજીભાઈ (કંડકટર) અને ચૌધરી નારાયણભાઈ (ડ્રાઈવર) – માનવતાનું સુંદર ઉદાહરણ ❤️

આ કાળઝાળ ગરમીમાં બસના મુસાફરોને પીવાનું પાણી પીવડાવી

માણસા ડેપોના કંડકટર શ્રી મુકેશભાઈ લાલજીભાઈ ભ્રમભટ અને ડ્રાઈવર શ્રી ચૌધરી નારાયણભાઈ એ માનવતાની સુગંધ બસમાં મહેકાવી દીધી.

મુસાફરોની તકલીફ સમજી પોતાની ફરજ સાથે સેવાભાવ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

આવો નિસ્વાર્થ ભાવ ખરેખર પ્રશંસનીય છે. 🙏

📍 બસ રૂટ: માણસા – નડાબેટ

🚌 માણસા ડેપો

🔹 કંડકટર બેજ નંબર: 101


✍️ દિનેશ બિ જાખેસરા (પત્રકાર) વાવ થરાદ મિડિયા