🔴 લોભ, લાલચ અને ડર સામે લોકશાહીની જીત: ગુલાબસિંહ રાજપૂત


🔴 મીડિયાનો આભાર માનતા ગુલાબસિંહ ને કહ્યું લોકશાહી બચાવવા મીડિયાએ અમૂલ્ય ફાળો આપ્યો 


🔴 સાથે સગર્ભા મહિલા કિંજલબેન ને વિશેષ આભાર માન્યો....



✍️દિનેશ બી જાખેસરા (પત્રકાર) વાવ થરાદ મીડિયા