રાધનપુરના ગૌટીમ્બા ગામે રાધનપુર પોલીસનો મોટો દરોડો, રૂ.10.51 લાખનો વિદેશી દારૂ જપ્ત


પાટણ :બ્રેકિંગ ન્યૂઝ 

| રાધનપુર 


રહેણાંક મકાનમાંથી 4,179 બોટલ અને ટીન કબજે કરાયા

બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો

દારૂ રાખવા માટે કોઈ પાસ કે પરમિટ ન હોવાનું ખુલ્યું

જેવતભાઈ કાંતીભાઈ ઠાકોર અને હરેશભાઈ તેજાભાઈ ઠાકોર ફરાર 

દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધી પોલીસે હાથ ધરી વધુ તપાસ

ફરાર આરોપીઓની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો સક્રિય

રાધનપુર પોલીસની કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર ધંધાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાયો

રિપોર્ટ. ✍️દિનેશ બી જાખેસરા (પત્રકાર) વાવ થરાદ મીડિયા, પાટણ