લો બોલો ગુજરાત ના પાટણ હારીજ માં હવે દારૂ બનાવાની ફેક્ટરી ચાલી રહી હતી. ! 


હારીજના જાસ્કામાં એલસીબીનો મેગા દરોડો


#crime #patan #gujrat #police #lcbpatan 


પાટણ.. બ્રેકીંગ -

હારીજ 



હારીજના જાસ્કામાં એલસીબીનો મેગા દરોડો


▶️ જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ


▶️ ત્રણ આરોપીઓ રંગેહાથ ઝડપાયા, રાજસ્થાનનો એક આરોપી ફરાર


▶️ બ્લેન્ડર્સ પ્રાઇડના નામે નકલી દારૂ બનાવવાનો ભાંડો ફૂટ્યો


▶️ 60 શીલબંધ બોટલો, 700 ખાલી બોટલો સહિત સાધનસામગ્રી જપ્ત


▶️ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 77,100નો મુદ્દામાલ કબજે


▶️ રથયાત્રા પૂર્વે કોમ્બિંગ નાઇટ દરમિયાન એલસીબીને મોટી સફળતા


▶️ હારીજ પોલીસમાં ગુનો નોંધાયો, સમગ્ર નેટવર્કની તપાસ શરૂ.


અહેવાલ : દિનેશ બી જાખેસરા, પાટણ 

                         વાવ થરાદ મીડિયા_