બ્રેકિંગ : પાટણ,હારીજ.
હારીજમાં ખાણ ખનીજ વિભાગના દરોડા
તળાવની બુરાણ કામગીરીમાં ડમ્પર મારફતે ગેરકાયદેસર માટી લવાતી હોવાની માહિતી સામે આવી છે
તળાવ બ્યુટીફીકેશન કામગીરીમાં રોયલ્ટી ચોરીની ફરિયાદમળી છે
કોન્ટ્રકટર દ્વારા માટી ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું છે
હાલ તો તળાવ કિનારે ખાણ ખનીજ વિભાગે સઘન તપાસ આદરી
જે સી બી મશીન જપ્ત કરી પોલીસ મથકે સોંપાયું છે અને રોયલ્ટીના આધાર પુરાવા રજૂ કરવા આદેશ
અહેવાલ : દિનેશ બી જાખેસરા, પાટણ

0 ટિપ્પણીઓ