જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ

પાટણ જિલ્લાના સેવાભાવી પત્રકાર સાધુ પંકજકુમારને જન્મદિવસની શુભકામનાઓ

પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામના સેવાભાવી અને લોકપ્રિય પત્રકાર સાધુ પંકજકુમાર ત્રિકમદાસનો જન્મદિવસ સોમવારના રોજ ઉજવાઈ રહ્યો છે.

આ શુભ અવસર પર પરિવારજનો, મિત્રો, સ્નેહીજનો તેમજ શુભેચ્છકો દ્વારા તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. તેઓ જીવનમાં સતત પ્રગતિના નવા શિખરો સર કરે, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ, માન-સન્માન અને સફળતા પ્રાપ્ત કરે તેમજ સમાજસેવા અને પત્રકારત્વના ક્ષેત્રમાં વધુને વધુ યશ પ્રાપ્ત કરે તેવી સૌ હાર્દિક શુભેચ્છા વ્યક્ત કરે છે.


ઈશ્વર તેમના જીવનમાં આનંદ, ઉત્સાહ અને ખુશીઓના રંગો ભરી દે, દરેક મનોકામના પૂર્ણ થાય અને પરિવાર સાથે સુખમય જીવન વ્યતીત કરે તેવી પ્રાર્થના.


પરિવાર તરફથી શુભેચ્છાઓ


- પિતા : ત્રિકમદાસ

- માતા : વર્ષાબેન

- બહેન : સીમાબેન

- બહેન : રવિનાબેન

- દિકરી : પાર્થીવીબેન

- નિખિલકુમાર

- હાર્દિકકુમાર


- મિત્ર : રમેશ ઠાકોર

- મિત્ર : નરેશ ઠાકોર

- મિત્ર : ભાવસિંગ ઠાકોર

- મિત્ર : દશરથ ઠાકોર


આશાપુરા માતાજી, સિકોતર માતાજી, કમળા દેવી, મેલડી માતાજી, ગોગા મહારાજ તથા હનુમાનજી મહારાજના આશીર્વાદ હંમેશા આપના પર વરસતા રહે, જીવન સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સફળતાથી મહેકતું રહે તેમજ આપ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરો તેવી હાર્દિક પ્રાર્થના.


વાવ થરાદ મીડિયા ની ટીમ વતી  જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎂